Upma Recipe: નાસ્તા માટે બનાવો ફટાફટ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ઉપમા, હેલ્થ માટે છે બેસ્ટ

ઉપમા એક લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી છે. તમે ઘણી રીતે ઉપમા બનાવી શકો છો. ચાલો જાણીએ કે તમે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકો છો.

Upma Recipe: નાસ્તા માટે બનાવો ફટાફટ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ઉપમા, હેલ્થ માટે છે બેસ્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:15 PM

Upma Recipe: ઉપમા એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી (South Indian dish) છે. તે ઘણા લોકો માટે સારો નાસ્તાનો વિકલ્પ છે. આ એક સરળ રીતે બનાવવામાં આવતી વાનગી (recipe)છે, જે 20 મિનિટથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. તમે ઘણી રીતે ઉપમા બનાવી શકો છો. તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વસ્થ (Healthy) પણ છે. આ બનાવવા માટે તમારે થોડો સોજી, બટાકા, ડુંગળી, સરસવ, ઘી અને લીલા મરચાની જરૂર પડશે. ચાલો જાણીએ તેની રેસિપી.

સમાન સામગ્રી

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

સોજી – 1 કપ ડુંગળી – 1 રઈ – 1/2 ચમચી લીલા મરચા – ૧ પાણી – 1 1/4 બટાકા – 1 ઘી – 2 ચમચી મીઠ્ઠા લીમડાના પાન – 10 મીઠું જરૂર મુજબ

ઉપમા કેવી રીતે બનાવવા

આ સ્વાદિષ્ટ વાનગી (recipe) તૈયાર કરવા માટે ડુંગળી અને બટાકાની છાલ કાઢીને અલગ બાઉલમાં બારીક કાપી લો. આ પછી એક તપેલીને ધીમા તાપ પર રાખો અને તેમાં સોજીને શેકી લો. એકવાર થઈ જાય, તેને એક બાઉલ (Bowl)માં કાઢી લો અને જરૂર પડે ત્યાં સુધી બાજુ પર રાખો.

ત્યારબાદ આ કડાઈમાં ઘી નાંખી મીઠા લીમડાના પાન અને લીલા મરચાં સાથે રઈ નાખો. પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. એક મિનિટ માટે ફ્રાય કરો અને પછી સમારેલા બટાકા ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. પેનને કાઢી દો અને સામગ્રીને એક મિનિટ માટે ચઢવા દો.

મધ્યમ તાપ પર એક કડાઈમાં પાણી ઉકાળો. શેકેલા સોજીને શાકભાજીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે ઝડપથી સોજીમાં ઉકાળેલું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. તપેલીને ઢાંકણથી ઢાંકી દો અને ઉપમાને એક કે બે મિનિટ માટે પાકવા દો. તાજી સમારેલી કોથમીરથી સજાવો. ગરમા ગરમ પીરસો.

સોજી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. સોજી ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. શરીરમાં આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. સોજીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020 : હરિયાણા સરકાર ગોલ્ડ મેડલ વિજેતા મનીષ નરવાલને 6 કરોડ અને સિંહરાજને 4 કરોડ આપશે, સરકારી નોકરી આપવાની પણ જાહેરાત

આ પણ વાંચો : Tokyo Paralympics: પિતાએ લોન લઈને પુત્રને પિસ્તોલ અપાવી, પૂત્રએ લોનનું ઋણ ગોલ્ડ જીતીને ઉતારી આપ્યું

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">