Republic Day 2023 : ત્રિરંગા સેન્ડવિચ સાથે આ પ્રજાસત્તાક દિવસને બનાવો ખાસ, માત્ર ટેસ્ટી જ નહીં પણ હેલ્ધી છે આ Recipe

Tiranga Sandwich Recipe: જો તમે પણ દેશભક્તિના રંગોમાં ડૂબીને ત્રિરંગાની રેસિપી અજમાવવા માંગતા હોવ તો બનાવો ત્રિરંગા સેન્ડવિચ. આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.

Republic Day 2023 : ત્રિરંગા સેન્ડવિચ સાથે આ પ્રજાસત્તાક દિવસને બનાવો ખાસ, માત્ર ટેસ્ટી જ નહીં પણ હેલ્ધી છે આ Recipe
Tiranga Sandwich
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 5:06 PM

Tiranga Sandwich Recipe: આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આ દિવસને ખાસ બનાવવા માટે, લોકો તેમના ડ્રેસ, મેક-અપ અને ખાદ્યપદાર્થોમાં ત્રિરંગાની ઝલક સામેલ કરવા માંગે છે. જો તમે પણ દેશભક્તિના રંગોમાં ડૂબીને ત્રિરંગાની રેસિપી અજમાવવા માંગતા હોવ તો બનાવો ત્રિરંગાની સેન્ડવિચ. આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત કઈ છે.

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી-

-4 બ્રેડના ટુકડા (કિનારી કાપી) -ઓરેન્જ લેયર માટે: -1 નારંગી, ગાજર (છીણેલું) – 1 આખું લાલ મરચું અને લસણની કળી – 1 ચમચી તેલ -સ્વાદ મુજબ મીઠું

સફેદ લેયર માટે-

-1 બટેટા (બાફેલા અને છૂંદેલા) – 1 ચમચી સફેદ બટર – 1/4 કપ દૂધ – સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

– થોડી લીલા ધાણા -1 લીલું મરચું અને લસણની કળી – સ્વાદ મુજબ મીઠું – અડધા લીંબુનો રસ

તિરંગા સેન્ડવિચ બનાવવાની રીત-

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ તેનું કેસરી એટલે કે નારંગી લેયર તૈયાર કરીશું. તેને બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને આખા મરચાંને સાંતળો. હવે તેમાં ગાજર અને મીઠું નાખીને 1-2 મિનિટ શેક્યા બાદ તેને આંચ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. હવે તેને મિક્સીમાં પીસી લો.

આ પછી, સેન્ડવીચનું સફેદ લેયર તૈયાર કરવા માટે, બીજા પેનમાં માખણ નાંખો અને તેમાં છૂંદેલા બટાકા ઉમેરો અને તેને ફ્રાય કરો. આ પછી, બાકીની બધી સામગ્રી મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી 1-2 મિનિટ સુધી પકાવો.

હવે સેન્ડવીચનું ગ્રીન લેયર તૈયાર કરવા માટે, બધી સામગ્રીને ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને પીસી લો

ત્રિરંગી સેન્ડવિચના ત્રણેય લેયર તૈયાર કર્યા પછી, બ્રેડની એક સ્લાઈસ પર નારંગીની પેસ્ટ લગાવો. બીજી સ્લાઈસ પર સફેદ પેસ્ટ લગાવો. ત્રીજી સ્લાઈસ પર ગ્રીનવાલા પેસ્ટ લગાવો. લીલી સ્લાઈસને તળિયે રાખો અને તેના પર સફેદ સ્લાઈસ મૂકો. પછી તેના પર નારંગીની સ્લાઈસ મૂકો અને સાદી બ્રેડની સ્લાઈસ મૂકો. સેન્ડવીચને ત્રિકોણમાં કાપીને સર્વ કરો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">