Beauty Tips: તમારી સુંદરતા વધારવામાં મદદ કરશે શકરટેટી, જાણો શું છે તેના ફાયદા

ફળો હંમેશા શરીરના સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. અલગ-અલગ ફળના અલગ-અલગ ફાયદા હોય છે. શકરટેટી પણ શરીર માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 6:24 AM
શકરટેટી માત્ર શરીરને હાઇડ્રેટ રાખવામાં જ નહીં પરંતુ સૌંદર્યની વઘારવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો ઘણી રીતે તરબૂચને તેમની ત્વચા સંભાળનો એક ભાગ બનાવતા હોય છે. સૌંદર્યની સંભાળમાં તમે આ શકરટેટીનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો તે જાણો.

1 / 5
સ્કિન ક્લીંઝર: તમે વિટામિન C થી ભરપૂર શકરટેટીનો ઉપયોગ ચહેરા પર ક્લીંઝર તરીકે કરી શકો છો. તેમાં હાજર બીટા કેરોટીન ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ક્લીંઝર તરીકે ઉપયોગ કરવા માટે, શકરટેટીનો ત્વચા પર મસાજ કરો. તેની સાથે તમે તેમાં ઓટ્સ ઉમેરીને ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો.

2 / 5
ફેસ ટોનરઃ શરીર અને ત્વચાને હાઇડ્રેટ કરવામાં શકરટેટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાઇડ્રેટિંગ પ્રોપર્ટીઝ સાથે શકરટેટીનું ટોનર બનાવો અને તેને દરરોજ ત્વચા પર સ્પ્રે કરો. ધ્યાનમાં રાખો કે તમારે રાત્રે સૂતા પહેલા ચહેરા પર એકવાર તેનો છંટકાવ કરવો જ જોઇએ.

3 / 5
લિપ સ્ક્રબઃ તમે ઇચ્છો તો હોઠને સ્ક્રબ કરવા માટે શકરટેટીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં શકરટેટી લઈ, તેમાં ગ્લિસરીન ઉમેરો. હવે તેનુ હોઠ પર મસાજ કરો અને પછી તેને સૂકવવા માટે છોડી દો. આ પ્રક્રિયાથી હોઠની સુંદરતા તો વધશે જ.

4 / 5
વાળ માટે: વાળને હાઈડ્રેટ કરવા માટે તમે શકરટેટી અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં શકરટેટીનો રસ કાઢીને તેમાં ગુલાબજળ મિક્સ કરીને વાળમાં લગાવો. હવે તમારા વાળને શેમ્પૂ અને કન્ડિશનર ધોઈ લો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">