Hair Care Tips : ગભરાવાની જરૂર નથી, પહેલી વાર સફેદ વાળ દેખાતા તુરંત જ કરો આ કામ

જો તમે પહેલી વાર પોતાના માથામાં સફેદ વાળ જોયો છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક નાના ઉપાયોને અપનાવીને વાળને સફેદ થતા રોકી શકો છો.

Hair Care Tips : ગભરાવાની જરૂર નથી, પહેલી વાર સફેદ વાળ દેખાતા તુરંત જ કરો આ કામ
If your hair is turning Grey then follow these tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 11:51 PM

ખરાબ લાઇફસ્ટાઇલ (LifeStyle) અને ખાણીપીણીને કારણે સમયથી પહેલા જ લોકોના વાળ સફેદ ( Grey hair problem) થવા લાગ્યા છે. સાથે જ તણાવ અને યોગ્ય ખોરાકની કમીને કારણે પણ વાળ સફેદ થઇ જાય છે. જો તમે પહેલી વાર પોતાના માથામાં સફેદ વાળ જોયો છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક નાના ઉપાયોને અપનાવીને વાળને સફેદ થતા રોકી શકો છો.

વાળના સ્કેલ્પમાં પિગમેન્ટ સેલ્સ હોય છે. આ સેલ્સ વાળને કલર આપે છે અને જ્યારે આ સેલ્સ મરી જાય છે ત્યારે તમારા વાળ સફેદ થઇ જાય છે. શેમ્પુનો વધારે પડતો ઉપયોગ તેમજ તેલનો ઓછો ઉપયોગ અને આહારમાં પોષક તત્વોની કમીને કારણે વાળ જલ્દી સફેદ થાય છે. સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે તમે નીચે આપેલી કેટલીક સરળ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો.

વાળને કપાવવા નહીં

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જો તમારા વાળ સમય કરતા પહેલા સફેદ થઇ રહ્યા છે તો તમારા વાળને ખાસ દેખરેખની જરૂર છે. વાળ સફેદ થયા બાદ તેને કપાવવાની ભૂલ ન કરો. લાંબા વાળ તમારા સફેદ વાળને ઢાકવામાં મદદરૂપ થશે.

કૈફીનેટેડ પ્રોડક્ટ્સથી દૂર રહો

માથામાં સફેદ વાળ આવવાનું શરૂ થાય એટલે ચા, કોફી, સોફ્ટ ડ્રિન્ક વગેરેનું સેવન ઓછુ કરી દો. તમારી ડાયટમાં ફોલિક એસિડથી ભરપૂર વસ્તુઓને સામેલ કરો. સાથે જ ગ્રીન ટીનું સેવન શરૂ કરો.

મહેંદી લગાવો

સફેદ વાળને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરો. તે તમારા વાળને પ્રાકૃતિક રીતે ગ્લો આપશે. તેને નિયમિત રૂપથી લગાવીને વાળને ચમકદાર બનાવી શકાય છે.

ઓઇલ બેસ્ડ કલર યૂઝ કરો

જો તમારા વાળ ઝડપથી સફેદ થઇ રહ્યા છે તો તેને તાત્કાલિક કલર ન કરાવો. વાળને કલર કરવાથી તેનો નેચરલ કલર જતો રહે છે. વાળને કલર કરવો પડે તેવી સ્થિતીમાં તમે ઓઇલ બેસ્ડ કરલ પસંદ કરો

આ પણ વાંચો – Porn Scam Effect : ‘સુપર ડાન્સર’ શોમાં હવે નહીં જોવા મળે શિલ્પા શેટ્ટી, કરિશ્મા કપૂરે કરી રિપ્લેસ

આ પણ વાંચો – Tokyo olympics: રમતોના મહાકુંભ ઉપર કોરોનાનો ખતરો, ટોકયોમાં સામે આવ્યા કોરોનાના 1832 નવા કેસ

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">