Beauty Tips : અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા શું કરશો ?

યુવતીઓ અંડર આર્મ્સની કાળાશને કારણે ઘણીવાર સ્લીવલેસ કપડાં પહેરવામાં સંકોચ અનુભવે છે, વાંચો આ નુસખા જે તમારી આ પરેશાની દૂર કરશે.

Beauty Tips : અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા શું કરશો ?
Beauty Tips: What to do to remove the blackness of the underarms?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:53 PM

Beauty Tips અંડર આર્મ્સના (under Arms ) વાળથી તો છુટકારો મેળવી લેવાશે. પણ તો પણ ક્યાંક આત્મવિશ્વાસની કમી જોવા મળે છે જેનું કારણ છે અંડર  આર્મ્સની કાળી ત્વચા. આ કાળાશને કારણે પણ ઘણી યુવતીઓ સ્લીવ લેસ ડ્રેસ પહેરવામાં સંકોચ અનુભવે છે. અમે તમને બતાવીશું કે આ કાળાશને (blackness ) દૂર કરવા ક્યાં ઉપાયો અજમાવશો ?

છોકરીઓએ ફેશનેબલ કપડાં પહેરવા માટે અંડર આર્મ્સ અને પગના વેક્સિનનું ધ્યાન રાખવું પડે છે. એ બધું કરવામાં પણ સ્કિન કાળી પડી જાય છે. તો વળી પછી નવી ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. અંડર આર્મ્સ કરાવ્યા પછી પણ જો સ્કિન સુંદર ન દેખાય તો હેર રિમુવલનો કોઈ અર્થ રહેતો નથી. ત્વચાની કાળાશ કેટલી છે તે પ્રમાણે તેનો ઉપચાર જરૂરી બની જાય છે.

શા માટે અંડર આર્મ્સની ત્વચા કાળી પડે છે ?

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

હેર રિમૂવિંગ ત્વચાને કાળી બનાવે છે. તેમાં મૃત ત્વચા(dead skin ) પાર થર બાઝતા જાય છે. તેના લીધે કાળાશ વધતી જાય છે. ઘણીં સ્કિન એકદમ રફ અને કડક થઇ જાય છે. જેથી અંડર આર્મ્સની ત્વચા પણ ખુબ નાજુક હોય છે અને તેના પર તેની જલ્દી અસર થાય છે. તેના માટે તમારે અંડર આર્મ્સની ત્વચાને એક્સફોલિયેટ કરીને નરમ બનાવવી જોઈએ.

શું કરશો ઈલાજ ? 1 ચમચી લીમડાનો પાઉડર, બે ટીપા લીંબુનો રસ, અને દૂધની મલાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવી એ ભાગ પર સ્ક્ર્બ કરવું. લીંબુ તેમાં એસિડિક તત્વ તરીકે ઉમેરવામાં આવે છે. જો અંડર આર્મ્સ માં કટ હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે લીંબુના લીધે બળતરા થઇ શકે છે. જેમના અંડર આર્મ્સ ખુબ કાળા હોય તેમને અઠવાડિયામાં એકવાર આ નુસખો જરૂર અજમાવવો.

એ સિવાય દૂધનો પાઉડર પણ સારો નુસખો છે. દુષણ પાઉડરને 2-3 મિનિટ એ ભાગ પર ઘસીને 10 મિનિટ લગાવીને ધોઈ લો. દૂધના પાઉડરમાં બ્રાઇટનિંગ એજન્ટ્સ મોજુદ હોય છે.

અમુક ડિયોડ્રન્ટ પણ ત્વચાને નુકશાનકારક  હોય શકે છે. જેથી ડીઓનો ઉપયોગ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચોઃ Beauty Tips: ના હોય ! વાસી રોટલીથી પણ બનાવી શકાય છે ફેસપેક ? જાણો આ ખાસ રીત

આ પણ વાંચોઃ આકર્ષક દેખાવા માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ, લોકો પણ તમારાથી પ્રભાવિત થશે અને તમે પણ અંદરથી ખુશ રહેશો

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">