Beauty Tips : આ ફળો અને શાકભાજીનો રસ સ્વસ્થ વાળ અને ચમકતી ત્વચા માટે વરદાન, જાણો તેનું સેવન કરવાની સાચી રીત

આપણું શરીર ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ સાથે ઝડપથી એડજસ્ટ થઈ જાય છે અને આ કુદરતી ઉત્પાદનોની આડઅસરોનો ભય પણ ઓછો રહે છે.

Beauty Tips : આ ફળો અને શાકભાજીનો રસ સ્વસ્થ વાળ અને ચમકતી ત્વચા માટે વરદાન, જાણો તેનું સેવન કરવાની સાચી રીત
Beauty Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:24 PM

જો તમારા વાળમાં(Hair) ચમક નથી અને તમારી ત્વચા પણ શુષ્ક, નિર્જીવ અને નિસ્તેજ લાગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરને પૂરતું પોષણ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યને વધારવા માટે, તમે મોસમી શાકભાજીમાંથી કે ફળમાંથી બનાવેલ જ્યુસ પી શકો છો.

આપણે દાદીમાની વાનગીઓમાં, શરીરને અંદર અને બહારથી સ્વસ્થ બનાવવાની રીતો હંમેશા રસોડામાં હાજર ઘટકોની મદદથી અજમાવતા આવ્યા છે. આ ઉપાયોની મદદથી, ઘણા મોસમી રોગોથી લઈને સૌંદર્ય સંબંધી સમસ્યાઓનો ઉપચાર ખૂબ જ સરળતાથી કરવામાં આવતો હતો. આપણું શરીર ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ સાથે ઝડપથી એડજસ્ટ થઈ જાય છે અને આ કુદરતી ઉત્પાદનોની આડઅસરોનો ભય પણ ઓછો રહે છે. તેથી જ, આજે પણ લોકો ઘરેલું ઉપચાર અને કુદરતી ખોરાક પર વધુ આધાર રાખે છે.

આપણે જે રીતે આહાર લઈએ છીએ, તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણા વાળ અને ત્વચા પર પણ જોવા મળે છે. જો તમારા વાળમાં ચમક નથી અને તમારી ત્વચા પણ શુષ્ક, નિર્જીવ અને નિસ્તેજ લાગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરને પૂરતું પોષણ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યને વધારવા માટે, તમે મોસમી ફળો અને શાકભાજીમાંથી બનાવેલ જ્યુસ પી શકો છો.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જ્યુસ માટે ઘટકો એક વાટકી પાલકના પાન 4-5 ચમચી ચિયા સીડ્સ, સૂર્યમુખીના બીજ અને તલના બીજ એક વાટકી આમળા, સ્ટ્રોબેરી સમારેલી અડધી વાટકી દાડમના દાણા અડધો ગ્લાસ નારિયેળ પાણી એક કાચું કેળું 2 નારંગી, ગ્રેપફ્રૂટ અથવા સાઇટ્રસ ફળો 2 ચમચી મધ

તંદુરસ્ત જ્યુસ કેવી રીતે બનાવવો

બધા ફળો અને શાકભાજીને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો. હવે દરેક વસ્તુને મિક્સર અથવા બ્લેન્ડરમાં અડધો ગ્લાસ નારિયેળ પાણી સાથે પીસી લો. નારિયેળ પાણીને બદલે સામાન્ય પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. પછી, સ્વાદ માટે મધ ઉમેરો અને વધુ એક વખત મિશ્રણ કરો. હવે આ જ્યુસને એક ગ્લાસમાં લઈને તેને તુરંત જ તાજું પી લો.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Health Tips: સારા સ્વાથ્ય માટે દરરોજ ખાઓ એક મુઠ્ઠી ચણા, જાણો ચણા ખાવાના પાંચ મુખ્ય ફાયદા

આ પણ વાંચો: Gujarat Vaccination Update: રાજ્યમાં કોરોના કેસમાં વધારો, જાણો 24 કલાકના રસીકરણના આંકડા

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">