ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલનું અંતિમ પગલું, ઝેરી દવા પી લઇ કર્યો આપઘાત, આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલનું અંતિમ પગલું, ઝેરી દવા પી લઇ કર્યો આપઘાત, આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલે અંતિમ પગલું ભરતા આત્મહત્યા કરી લીધી હતી. તેમને વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જતા સમયે વચ્ચે જ તેમનું કરુણ મોત થયું હતું. અંતિમ અગ્રવાલે ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી, જો કે આત્મહત્યાનું કારણ હું અકબંધ છે. ઘટનાના પગલે તેમના આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

READ  પંચમહાલમાં અવિરત મેઘમહેર, હડફ અને દેવ ડેમમાંથી સીઝનમાં બીજી વખત પાણી છોડાયું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

FB Comments