યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીએ એબી ડિવિલિયર્સ સાથેનો ફોટો શેર કર્યો, કહ્યુ હંમેશા આ મોમેન્ટને યાદ રાખીશ

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી દુબઈમાં આરસીબીની ટીમને સપોર્ટ કરવા માટે ગઈ હતી. ધનશ્રી આરીસીબીની મોટાભાગની મેચને જોવા માટે જતી હતી. હવે ધનેશ્રીએ આરસીબીની ટીમ યુઝવેન્દ્ર અને એબી ડી વિલીયર્સને લીને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા ધનેશ્રીએ ત્રણેયના ખુબ જ વખાણ કર્યા છે. ધનશ્રીએ ડીવિલીયર્સ સાથેનો પોતાનો ફોટો શેર કરતા લખ્યુ હતુ […]

યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીએ એબી ડિવિલિયર્સ સાથેનો ફોટો શેર કર્યો, કહ્યુ હંમેશા આ મોમેન્ટને યાદ રાખીશ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:52 PM

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી દુબઈમાં આરસીબીની ટીમને સપોર્ટ કરવા માટે ગઈ હતી. ધનશ્રી આરીસીબીની મોટાભાગની મેચને જોવા માટે જતી હતી. હવે ધનેશ્રીએ આરસીબીની ટીમ યુઝવેન્દ્ર અને એબી ડી વિલીયર્સને લીને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા ધનેશ્રીએ ત્રણેયના ખુબ જ વખાણ કર્યા છે. ધનશ્રીએ ડીવિલીયર્સ સાથેનો પોતાનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, આ ફોટોને હું ફ્રેમ કરાવવાની છુ અને હંમેશા આ મોમેન્ટને યાદ રાખીશ. હું ધન્ય છુ કે ડીવિલીયર્સ જેવા લીજેન્ડની સાથે મને સમય વિતાવવાનો મોકો મળ્યો છે. મને હજુ પણ યાદ છે કે, હુ જ્યારે પ્રથમવાર આપને મળી હતી. ત્યારે હું કાંપી રહી હતી અને પેટમાં પતંગીયા ઉડી રહ્યા હતા. તમારાથી ઘણું બધુ શિખવા મળ્યુ છે.

Yuzvendra chahal ni mangetar dhan shree ab de villers sathe no photo share karyo kahyu hamesha aa moment ne yad rakhis

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આગળ યુઝવેન્દ્રના ફોટોને પણ શેર કરતા લખ્યુ છે કે, યુઝવેન્દ્ર  તમે જે કરો છો તેના પર મને ગર્વ છે જે રીસ્પેક્ટ તમે કમાઈ છે. મારી પાસે શબ્દો નથી, આરસીબી સાથે પોતાની જર્નીને લઈને બતાવવા માટેના. ભગવાન ખુબ ખુબ આભાર, હું હંમેશા આને માટે આભારી રહીશ. બતાવી દઈએ કે, ધનેશ્રીએ મેડિકલનો અભ્યાસ કર્યો હતો, જોકે તે વ્યવસાયે એક યુટ્યુબર છે. પોતાના ચેનલ પર બોલીવુડના ગીતોને રીક્રિએટ કરે છે. સાથે જ તે મોટેભાગે ડાન્સથી જોડાયેલી વર્કશોપ પણ આયોજીત કરે છે. ધનેશ્રીની યુટ્યુબ ચેનલના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે. સાથે જ તેના વીડિયો પણ યુટ્યુબ પર ધુમ મચાવે છે અને લાખોની સંખ્યામાં તેને વ્યુઅર મળી રહ્યા છે. તેની પાસે પોતાની જ એક ડાંસ કંપની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Yuzvendra chahal ni mangetar dhan shree ab de villers sathe no photo share karyo kahyu hamesha aa moment ne yad rakhis

યુઝવેન્દ્ર ચહલ અને ધનેશ્રીએ 8 ઓગષ્ટએ પોતાની સગાઇ કરી હતી અને એ સાથે જ ફેન્સને પણ ચોંકાવી દીધા હતા. કોઈને પણ આ વાતનો આઈડીયા પણ નહોતો અને બંનેએ અચાનક જ આ પ્રકારની જાહેરાત કરી દીધી હતી. ચહલે ઈન્સ્ટાગ્રામ પર તેમની તસ્વીર શેર કરીને આ બાબતની જાણકારી આપીને પ્રશંસકોને પણ ચોંકાવ્યા હતા. આવી જ રીતે ધનેશ્રીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફંકશનની તસ્વીરો શેર કરીને પોતાના ફેન્સને જાણકારી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">