જાણીતો ક્રિકેટર ચહલ બન્યો પત્રકાર અને ચાલુ કરી પોતાની ‘ચહલ ટીવી’ ચૅનલ !, વાઇસ કૅપ્ટન રોહિત શર્માએ કરી દર્શકોને એક ખાસ અપીલ

લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલે નવો ટીવી શો શરુ કર્યો છે – ચહલ ટીવી. ભારતીય ફૅન્સ ટીમ ઇન્ડિયાના વિવિધ પ્રવાસો પર ક્રિકેટ ટીમના અભિગમને આ શો પર જોઈ શકે છે. ચહલ ટીવીના આ શોના એક એપિસોડમાં ચહલે વાઇસ કૅપ્ટન રોહિત શર્માને પ્રથમ વનડેમાં કરેલી શાનદાર સદી વિશે પૂછ્યું. રોહિત શર્માએ કહ્યું, ‘જ્યારે હું શિખર ધવન સાથે […]

જાણીતો ક્રિકેટર ચહલ બન્યો પત્રકાર અને ચાલુ કરી પોતાની ‘ચહલ ટીવી’ ચૅનલ !, વાઇસ કૅપ્ટન રોહિત શર્માએ કરી દર્શકોને એક ખાસ અપીલ
Follow Us:
| Updated on: Jan 13, 2019 | 11:11 AM

લેગ સ્પીનર યુજવેન્દ્ર ચહલે નવો ટીવી શો શરુ કર્યો છે – ચહલ ટીવી. ભારતીય ફૅન્સ ટીમ ઇન્ડિયાના વિવિધ પ્રવાસો પર ક્રિકેટ ટીમના અભિગમને આ શો પર જોઈ શકે છે.

ચહલ ટીવીના આ શોના એક એપિસોડમાં ચહલે વાઇસ કૅપ્ટન રોહિત શર્માને પ્રથમ વનડેમાં કરેલી શાનદાર સદી વિશે પૂછ્યું.

રોહિત શર્માએ કહ્યું, ‘જ્યારે હું શિખર ધવન સાથે ઇનિંગની શરુઆત કરવા મેદાને પહોંચ્યો, તો અમારી યોજના નવા બૉલને સારી રીતે રમવાની હતી. ઑસ્ટ્રેલિયાના બૉલરો બહુ સારા છે.’

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

રોહિતે કહ્યું, ‘અમે પોતાના પ્લાનિંગ મુજબ નવા બૉલને સારી રીતે રમી ન શક્યાં અને કેટલીક વિકેટો વહેલી ગુમાવી દિધી.’

ચહલે પૂછ્યુ કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર બૅટિંગ કરવા પહોંચ્યા, ત્યારે તેમનું શું પ્લાનિંગ હતું, તો રોહિતે કહ્યું કે અમે મોટી પાર્ટનરશિપ કરવા માંગતા હતાં.

આ ઇંટરવ્યૂ દરમિયાન રોહિત શર્માએ દર્શકોને ખાસ અપીલ કરી કે તેઓ ચહલ ટીવીને સબસ્ક્રાઇબ કરે.

નોંધનીય છે કે આ પહેલા રોહિત શર્માએ વિરાટ કોહલીથી જુદો અભિપ્રાય મૂકતા કહ્યુ હતું કે ધોની નંબર ચાર માટે આદર્શ છે, પણ રોહિતે એમ પણ કહ્યુ હતું કે આ તેનો વ્યક્તિગત અભિપ્રાય છે.

https://twitter.com/BCCI/status/1084303332250931200

આખો ઇંટરવ્યૂ જોવા માટે અહીં ક્લિક કરો

[yop_poll id=589]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">