YouTubeએ 3 વર્ષમાં Creatorsને 2.19 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા, જાણો કોણ છે TOP -10માં

યુટ્યુબે(YouTube ) છેલ્લાં ત્રણ વર્ષમાં નિર્માતાઓ, કલાકારો અને મીડિયા સંગઠનને 30 અબજ ડોલર (આશરે 2.19 લાખ કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. કંપનીના સીઈઓ સુસાન વોજસિકીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે.

YouTubeએ 3 વર્ષમાં Creatorsને 2.19 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા, જાણો કોણ છે TOP -10માં
you tube
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 5:19 PM

યુટ્યુબે(YouTube ) છેલ્લાં ત્રણ વર્ષમાં નિર્માતાઓ, કલાકારો અને મીડિયા સંગઠનને 30 અબજ ડોલર (આશરે 2.19 લાખ કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. કંપનીના સીઈઓ સુસાન વોજસિકીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના ભાગીદાર કાર્યક્રમમાં જોડાનાર નવી ચેનલોની આવક વધી છે. 2020 માં તેમની આવક લગભગ બમણી થઈ ગઈ છે.

ઓક્સફર્ડ ઇકોનોમિક્સના એક અહેવાલ મુજબ યુટ્યુબએ 2019 માં અમેરિકાના જીડીપીમાં લગભગ 16 અબજ ડોલર (1.17 લાખ કરોડ) નું યોગદાન આપ્યું હતું. આ 345000 ફુલટાઇમ નોકરીઓ સમાન છે.

યુ ટ્યુબ માર્ગદર્શિકા બદલવી મુશ્કેલ વોજસિકીએ પત્રમાં લખ્યું છે કે યુટ્યુબ ટીમ જાહેરાતો પર પારદર્શિતા, કન્ટેન્ટ સ્ટ્રાઇક્સ અને જાહેરાત દ્વારા મળનાર ડોલર્સ પર ધ્યાન આપે છે. આપણે જે સ્કેલ પર ઓપરેટ રહ્યા છીએ તે કોમ્યુનિટી માટેના દિશા નિર્દેશોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. એક ચેનલને 90 દિવસની અંદર 3 સ્ટ્રાઇક્સ મળે છે પછી તે બંધ થઈ જાય છે. જ્યારે કોપીરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ થાય છે ત્યારે YouTube સ્ટ્રાઇક મોકલે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ચેનલ પર ખોટી માહિતી આપવા પર કાર્યવાહી થાય છે એક ઉદાહરણ ટાંકતા કંપનીએ જણાવ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્શન 2020 દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મતદારોની છેતરપિંડી વિશે ખોટી માહિતી છે. આવી સ્થિતિમાં તે ચેનલ નીતિના ઉલ્લંઘનને કારણે બંધ થઈ હતી. કંપનીએ ડિસેમ્બર 2020 માં તેની નવી નીતિ લાગુ કરી છે. યુટ્યુબના અધિકારીઓએ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવી પડે છે. તેના પર હંમેશાં દબાણ હોય છે કે ખોટી માહિતી આપતી વિડિઓઝ બંધ થાય.

આ છે TOP – ૧૦ પોપ્યુલર યુટ્યુબ ચેનલ

રેન્ક          ચેનલ                સબક્રાઈબર્સ (કરોડમાં) 1          ટી – સિરીઝ                16.9 2        PewDiePie                10.8 3       કોકમેલોન                    10.3 4       સેટ ઇન્ડિયા                 9.44 5        WWE                         7.24 6       5-મિનિટ ક્રાફટ             7.06 7       ઝી મ્યુઝિક                    6.8 8      કનૈલ કોંડ્ઝીલા              6.3 9       જસ્ટિન બીબર            6.06 10    ડૂડ પરફેક્ટ                  5.49

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">