ભોપાલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે રનવે સૂઈને ફ્લાઈટ રોકી દીધી

મધ્યપ્રદેશની રાજધાનીમાં એક લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. રાજાભોજ એરપોર્ટની સુરક્ષા તોડીને એક વ્યક્તિ છેક રનવે સુધી પહોંચી ગયો હતો જે બાદ સુરક્ષા એજન્સીઓ એકબીજા પર ઠીકરા ફોડી રહી છે. આ મામલે એડિશનલ એસપીએ સ્વીકાર્યું કે સુરક્ષામાં ચૂક રહી ગયી છે અને તેના લીધે આ ઘટના ઘટી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ભોપાલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક,  યુવકે રનવે સૂઈને ફ્લાઈટ રોકી દીધી
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 4:26 PM

મધ્યપ્રદેશની રાજધાનીમાં એક લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. રાજાભોજ એરપોર્ટની સુરક્ષા તોડીને એક વ્યક્તિ છેક રનવે સુધી પહોંચી ગયો હતો જે બાદ સુરક્ષા એજન્સીઓ એકબીજા પર ઠીકરા ફોડી રહી છે. આ મામલે એડિશનલ એસપીએ સ્વીકાર્યું કે સુરક્ષામાં ચૂક રહી ગયી છે અને તેના લીધે આ ઘટના ઘટી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
youth-lying-in-front-of-spice-jet-flight-at-madhya-pradesh-bhopal-airport

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો ;  VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાતિય સતામણી નિવારણ કમિટીએ પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચીટ આપી

હાલ તો એ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે કે કેવી રીતે ત્રણ સ્તરીય સીઆઈએસએફની સુરક્ષા ભેદીને તે યુવક રનવે સુધી પહોંચી ગયો. યુવકે અંદર પહોંચીને એક હેલિકોપ્ટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ ભોપાલથી ઉદયપુર જઈ રહી સ્પાઈસ જેટની ફ્લાઈટને નિશાન બનાવી હતી. ફ્લાઈટ ઉડે તે પહેલાં જે તે રનવેની આગળ સૂઈ ગયો હતો. જો કે પાયલોટની સૂઝબુઝની મામલો થાળે પડ્યો હતો. કારણ કે ફ્લાઈટના પાઈલટે પહેલાં જ તેને જોઈ લીધો અને સિકયોરીટી વિભાગને જાણકારી આપી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

youth-lying-in-front-of-spice-jet-flight-at-madhya-pradesh-bhopal-airport

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ સીઆઈએસએફ દ્વારા તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે યુવકે શા માટે એરપોર્ટ પર પ્રવેશ કર્યો તે અંગે વધુ જાણકારી મળે તે માટે તબીબી ચકાસણી કરવામાં આવી છે. તે યુવક 25 વર્ષનો છે અને ભોપાલનો જ રહેવાસી છે. આ અંગે પોલીસની ભૂલ કે સીઆઈએસએફની તે અંગે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. અંતે કોની ખામીની લીધે આ ભૂલ થઈ તે અંગે તપાસ થઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">