કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે હવે મુંબઈ પોલીસ ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. કંગના સામે તપાસ કરવા માટે, મુંબઈ પોલીસ કમિશનરને મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. તો બીજીબાજુ કંગનાએ ટવીટ કરીને, સોનિયા ગાંધીને આડેહાથે લેવા સાથે અરજ કરી છે. કંગનાએ ટવીટમાં કહ્યું છે કે તમારી સરકાર, મહિલાને હેરાન કરે છે. એક મહિલા તરીકે તમને પીડા નથી […]

કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:07 PM

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે હવે મુંબઈ પોલીસ ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. કંગના સામે તપાસ કરવા માટે, મુંબઈ પોલીસ કમિશનરને મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. તો બીજીબાજુ કંગનાએ ટવીટ કરીને, સોનિયા ગાંધીને આડેહાથે લેવા સાથે અરજ કરી છે. Your govt harassing women, aren't you anguished, Kangana Ranaut attacks Sonia Gandhi 1 કંગનાએ ટવીટમાં કહ્યું છે કે તમારી સરકાર, મહિલાને હેરાન કરે છે. એક મહિલા તરીકે તમને પીડા નથી થતી. ડોકટર બાબા સાહેબ આંબેડકરે આપેલા, બંધારણીય અધિકારોનું તમારી સરકાર જતન નથી કરી રહી. તમે ભલે પશ્ચિમમાં જન્મયા, પરંતુ તમે વર્ષોથી ભારતમાં રહો છો, ત્યારે મહિલાના સંધર્ષ વિષે તમે બહુ સારી રીતે જાણો અને સમજો છો. તમારે આ મુદ્દે દખલગીરી કરવી જોઈએ અને તમારી સરકારને વારવી જોઈએ. Your govt harassing women, aren't you anguished, Kangana Ranaut attacks Sonia Gandhi 2

સુમન અધ્યહને ભૂતકાળમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગના ડ્રગ્સ લે છે. આ ઈન્ટરવ્યુના આધારે મુંબઈ પોલીસ હવે કંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે તપાસ કરશે. મુંબઈ પોલીસને ડ્રગ્સ મુદ્દે તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે. જો કે આ મુદ્દે કંગનાએ ટવીટ કરીને કહી ચૂકી છે કે, પૂરાવા હોય તો અવશ્ય તપાસ કરો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચોઃગુજરાત સરકારે પ્રથમવાર જાહેર કરી હેરીટેઝ પ્રવાસન નીતિ, ઐતિહાસિક કિલ્લા, ઈમારતોમાં શરૂ કરી શકાશે હોટલ-રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">