ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો […]

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 12:57 PM

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યોગા દિવસની ઉજવણી ભારતીય સેના દ્વારા પણ કરાઈ હતી જે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરની સુરક્ષા સંભાળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેનાના જવાનોએ સ્વાસ્થ્યને લઈને વિવિધ આસનોનો અભ્યાસ કર્યો હતો અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો:  એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">