યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સહકારી બેંકોની 108 શાખામાં ચેક ક્લિયર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. યસ બેંકના ચેક ક્લિયર ન થતાં વ્યવહારો ઠપ્પ થયા છે.   Web Stories View more SBI […]

યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 11:15 AM

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સહકારી બેંકોની 108 શાખામાં ચેક ક્લિયર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. યસ બેંકના ચેક ક્લિયર ન થતાં વ્યવહારો ઠપ્પ થયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">