આ છે 2019ના સૌથી 10 ખરાબ પાસવર્ડ, જો તમે પણ રાખ્યા હોય તો તરત બદલી દો

દર વર્ષની જેમ આ વર્ષે ખરાબ પાસવર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો સાવ સરળ પાસવર્ડ રાખતા હોય છે અને તે કોમન હોય છે ત્યારે તેનું એકાઉન્ટ પણ સરળતાથી હેક થઈ જતું હોય છે. લોકો કોમન પાસવર્ડ જેવા કે 12345 રાખતા હોય છે. આમ જે ડેટા લિક થાય છે તેમાં આવા પાસવર્ડ તેની પાછળ હોય […]

આ છે 2019ના સૌથી 10 ખરાબ પાસવર્ડ, જો તમે પણ રાખ્યા હોય તો તરત બદલી દો
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 5:00 PM

દર વર્ષની જેમ આ વર્ષે ખરાબ પાસવર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો સાવ સરળ પાસવર્ડ રાખતા હોય છે અને તે કોમન હોય છે ત્યારે તેનું એકાઉન્ટ પણ સરળતાથી હેક થઈ જતું હોય છે. લોકો કોમન પાસવર્ડ જેવા કે 12345 રાખતા હોય છે. આમ જે ડેટા લિક થાય છે તેમાં આવા પાસવર્ડ તેની પાછળ હોય છે. કોઈપણ વ્યક્તિના એકાઉન્ટને કોમન પાસવર્ડ દ્વારા હેક કરી શકાય છે.  2019ના સૌથી ખરાબ પાસવર્ડ એક કંપની દ્વારા  જારી કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

BJP website hacked

આ પણ વાંચો :   29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકાર લેશે શપથ, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર પદ

ડેટા પાસવર્ડ મેનેજમેન્ટ કંપની Splashdata આ વખતે પણ જોખમી પાસવર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેટા લિક થયેલાં હોય તેવા પાસવર્ડ પર આ કંપની નજર રાખે છે. આ ડેટા લિક વખતે ક્યા સૌથી ખરાબ પાસવર્ડ હતા તેને લઈને કંપની દ્વારા જાણકારી આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કયા કયા પાસવર્ડ સરળ છે અને એકાઉન્ટ હેક થવાની સંભાવના છે.

જો પાસવર્ડ સ્ટ્રોંગના હોય તો સરળતાથી માહિતી કોઈ હેક કરી શકે છે. ઘણાં લોકો ફરિયાદ કરતાં હોય છે યાદ નથી રહેતો એટલે કે તેઓ સરળ પાસવર્ડ રાખે છે અને તેના લીધે તેના એકાઉન્ટ પર પણ સરળતાથી હૈકર્સ અટેક કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યા ક્યા પાસવર્ડ 2019ના વર્ષના સૌથી ખરાબ પાસવર્ડ 1. 123456

2. 123456789

3. qwerty

4. password

5. 1234567

6. 12345678

7. 12345

8. iloveyou

9. 111111

10. 123123

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">