બાળકોની હાઈટ વિશે સતાવી રહી છે ચિંતા ? વાંચો આ લેખ

આજના માતાપિતાને મૂંઝવતો પ્રશ્ન, બાળકોની હાઈટને લઈને હોય છે. જાત જાતના પાઉડર અને અને વિટામિન્સ આપવા છતાં, બાળકોની ઊંચાઈ વધતી નથી એ વિચાર દરેક માતા પિતાના મનમાં ઉદભવે છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે, દસમા બારમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરો, ચોથા પાંચમા ધોરણમાં ભણતા છોકરા જેવો જ લાગે . કારણ કે તેની હાઈટ ખુબ […]

બાળકોની હાઈટ વિશે સતાવી રહી છે ચિંતા ? વાંચો આ લેખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:31 PM

આજના માતાપિતાને મૂંઝવતો પ્રશ્ન, બાળકોની હાઈટને લઈને હોય છે. જાત જાતના પાઉડર અને અને વિટામિન્સ આપવા છતાં, બાળકોની ઊંચાઈ વધતી નથી એ વિચાર દરેક માતા પિતાના મનમાં ઉદભવે છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે, દસમા બારમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરો, ચોથા પાંચમા ધોરણમાં ભણતા છોકરા જેવો જ લાગે . કારણ કે તેની હાઈટ ખુબ નાની રહી ગઈ હોય છે. અને એટલા માટે તેઓ ક્યારેક મજાકનું કારણ પણ બને છે. તે પોતાનું શરીર કે ઊંચાઈ વધારવા, જાતજાતની દવાઓ કે વસ્તુઓનું સેવન શરૂ કરી દે છે, જે તેના માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.

1).શરીરના વિકાસ માટે પૂરતી ઉંઘ લેવી બહુ જરૂરી છે. પૂરતી ઉંઘ લેવાથી લંબાઈને વધારવા હોર્મોનની વૃદ્ધિ થાય છે. તેથી એક દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. ઉંઘ ન મળવાથી શરીર પર ખરાબ અસર પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

2).યોગ અને તાડાસનની મદદથી લંબાઈ વધારી શકાય છે. નાના બાળક અને ટીનએજર આ આસનને રોજ કરીને તમારી લંબાઈ 6 ફુટ સુધી વધારી શકો છો. તાડાસન કરવા માટે બન્ને હાથ ઉપર કરીને સીધા ઉભા થઈ જાઓ. પછી ઉંડા શ્વાસ લો. ધીમે-ધીમે હાથને ઉપર ઉઠાવતા જાઓ અને સાથે-સાથે પગની એડી પણ ઉઠાવતી રહેવી. પૂરી એડીને ઉઠાવ્યા પછી શરીરને પૂરી રીતે તાણી નાખો અને પછી ઉંડા શ્વાસ લેવા. આ આસન કદ વધારવામાં સહાયક હોય છે.

3. તડકો લેવો કારણ કે વિટામિન ડી તમારા હાડકાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. અને સૂરજની રોશની વિટામિન ડીનો સૌથી સારું સ્ત્રોત છે. પણ તેનો અર્થ એ નથી કે તમે આકરા તડકામાં ઉભા રહો. સવારે અને સાંજે હળવા તડકામાં ઉભા રહેવું.

4. ફાસ્ટ ફૂડથી દૂરી રાખવી. બાળકની હાઈટ જો સારી ઈચ્છો  છો તો તેના પહેલા ફાસ્ટ ફૂડથી બચાવું. ચરબી બનાવતા ભોજન અને વધારે ખાંડ લેવાથી પરેજ કરવા.

5).દૂધ, જ્યૂસ, ગાજર, માછલી, ચિકન, ઈંડા, સોયાબીન, થૂલી, બટાટા બીંસ અને લીલી શાકભાજી તમારા બાળકને ભોજનમાં જરૂર સામેલ કરવા.

લોકો એવું માને છે કે વ્યક્તિની ઊંચાઈ 23 વર્ષ સુધી વધે છે તે પછી હાઈટ વધતી નથી. પણ એવું નથી બાળકને નાનપણથી તમે આદત પાડશો તો તેની હાઈટ વધારી શકાય છે. ઊંચાઈ વધારવા શરીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં લેવું જોઈએ.

રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ભેળવીને બરાબર હલાવી તે દૂધ પી જવું. આ ઉપાય 45 દિવસ સુધી કરવું પડશે. ચૂનાવાળું દૂધ અને દહીં ખાવાથી 45 દિવસ બાદ ઊંચાઈમાં ફેરફાર જોવા મળશે.

આ પણ વાંચોઃબાળકો જ્યારે પૂછવા લાગે ‘એવા’ સવાલ, તો કેવી રીતે આપશો જવાબ ? 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">