VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.   Web Stories View more દેશી ગર્લ પ્રિયંકા […]

VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે
Follow Us:
| Updated on: Dec 03, 2019 | 4:48 AM

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા

મહત્વનું છે કે 700 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોની બેઠક વ્યવસ્થા છે. સ્ટેડિયમમાં 78 જેટલા VIP બોક્સ હશે, આટલા VIP બોક્સ વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં નથી. આ ઉપરાંત અહીં બેન્કવેટ હોલ, 4 ટીમ સમાઈ શકે તેટલા ડ્રેસીંગ રૂમ, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ હશે. આ મુખ્ય ગ્રાઉન્ડ ICCના નિયમો મુજબ બનાવાયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય પણ બે નાના ગ્રાઉન્ડ અહીં બની રહ્યાં છે, જેમાં રણજી કે કાઉન્ટી અને સ્કૂલ કક્ષાની મેચો રમી શકાય. અહીં 2 હજાર કરતાં પણ વધુ કારનું પાર્કિગ પણ બનાવાયુ છે અને મલ્ટીલેવલ એન્ટ્રી ડિઝાઈન કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">