WTC: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ લોર્ડસમાં યોજવા પર સંકટ ઘેરાયુ, બદલાઇ શકે છે સ્થળ

ICCએ ટેસ્ટ ક્રિકેટ સિરીઝની પ્રાસંગિકતા વધારવા માટે ટેસ્ટ ચેમ્પિયન્સશીપની શરુઆત કરી હતી. બે વર્ષ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના પ્રથમ સંસ્કરણની ફાઇનલ મેચ આવતા વર્ષે થનારી છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઇનલ માટે લંડનના ઐતિહાસિક મેદાન લોર્ડસ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે એમ લાગી રહ્યુ છે કે પેચ ફસાઇ રહ્યો છે, લોર્ડસના મેદાનની ફાઇનલ […]

WTC: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ લોર્ડસમાં યોજવા પર સંકટ ઘેરાયુ, બદલાઇ શકે છે સ્થળ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 20, 2020 | 1:53 PM

ICCએ ટેસ્ટ ક્રિકેટ સિરીઝની પ્રાસંગિકતા વધારવા માટે ટેસ્ટ ચેમ્પિયન્સશીપની શરુઆત કરી હતી. બે વર્ષ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના પ્રથમ સંસ્કરણની ફાઇનલ મેચ આવતા વર્ષે થનારી છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઇનલ માટે લંડનના ઐતિહાસિક મેદાન લોર્ડસ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે એમ લાગી રહ્યુ છે કે પેચ ફસાઇ રહ્યો છે, લોર્ડસના મેદાનની ફાઇનલ મેચની યજમાની છીનવાઇ શકે છે.

ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોડી વચ્ચે આર્થિક સમજૂતીના અભાવને લઇને ઐતિહાસીક લોર્ડસ થી WTC ની ફાઇનલ અન્ય મેદાન પર સ્થળાંતર કરવાાં આવે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. ન્યુઝ એજન્સીથી વાત કરતા સમગ્ર પ્રકરણ થી જોડાયેલા સુત્રો દ્રારા જાણકારી આપવામાં આવી રહી છે. આઇસીસી અને ઇસીબી વચ્ચે વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. હાલમાં સ્થિતી આશાજનક જોવા મળી રહી નથી, આવા સંજોગોમાં ફાઇનલ મેચને અન્ય સ્થળ પર આયોજીત કરવા પર પણ વિચારણાં કરવામાં આવી શકે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સુત્રોએ એમ પણ ઉમેર્યુ હતુ કે, આગામી વર્ષે 10 થી 14 વચ્ચે આયોજીત કરાનારી આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશીપની ફાઇનલ આમ તો લોર્ડસ ના મેદાનમાં જ નક્કિ માનવામા આવી હતી. પરંતુ હવે તેને ખસેડવામાં આવી શકે છે. આ માટે  એકદમ ચોક્કસ પરીણામ મેળવવા માટે ખુબ જલ્દી કેટલાક આર્થીક મુદ્દાઓને હલ કરવાની જરુરીયાત છે. જો ફાઇનલ લોર્ડસમાં જ થવાની છે તો, સ્થિતી સ્પષ્ટ હોવી જોઇએ, જોકે તેની પર હાલામાં સંકટ ઘેરાયુ છે. આઇસીસી એ સમાચાર એજન્સીના સવાલોના પણ જવાબ હાલ પુરતા ટાળી દીધા છે.

ટેસ્ટ ચેમ્પિયન્સશીપને પહેલા જ કોરોના વાયરસની મહામારીને લઇને ખુબ પરેશાની નો સામનો કરવો પડ્યો છે. મોટા ભાગે બે દેશો વચ્ચેની સિરીઝને રદ કરવી પડી હતી. તો વળી આઇસીસી એ પણ પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, મહામારીને કારણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ પોઇન્ટ પ્રણાલીમાં સંશોધન કરવામાં આવશે. બોર્ડે આઇસીસી ક્રિકેટ સમિતિના ભારતીય પુર્વ ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલેની અધ્યક્ષતામાં એક ભલામણને મંજુરી આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">