ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માથી નહિ પણ આ ખેલાડીથી લાગે છે સૌથી વધુ ડર

વિશ્વ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા પછી ભારતની ટક્કર હવે ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ રવિવારે લંડનના ઓવલ મેદાન પર રમવામાં આવશે. શરૂઆતની 2 મેચમાં શાનદાર જીત મેળવ્યા પછી ઓસ્ટ્રેલિયા સતત ત્રીજી મેચમાં જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે. જ્યારે ભારત સતત બીજી મેચમાં શાનદાર જીત મેળવવા માટે મેદાને ઉતરશે. રોચક VIDEO જોવા માટે […]

ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માથી નહિ પણ આ ખેલાડીથી લાગે છે સૌથી વધુ ડર
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 3:08 AM

વિશ્વ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા પછી ભારતની ટક્કર હવે ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ રવિવારે લંડનના ઓવલ મેદાન પર રમવામાં આવશે. શરૂઆતની 2 મેચમાં શાનદાર જીત મેળવ્યા પછી ઓસ્ટ્રેલિયા સતત ત્રીજી મેચમાં જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે. જ્યારે ભારત સતત બીજી મેચમાં શાનદાર જીત મેળવવા માટે મેદાને ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ત્યારે બધાની નજર એક વાર ફરી રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ પર હશે પણ ઓસ્ટ્રેલિયાને આ બંનેથી વધારે ડર શિખર ધવનનો લાગી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ડરનું કારણ છે ઓવલ મેદાન પર શિખર ધવનનો શાનદાર રેકોર્ડ.

જો કે શિખર ધવન સાઉથ આફ્રિકાની સામે પ્રથમ મેચમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયા હતા પણ તે ઓવલ મેદાનના કિંગ છે. ધવન ઓવલ મેદાન પર સૌથી વધારે રન બનાવનારા વિદેશી ખેલાડી છે.

આ પણ વાંચો: રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા બની વધુ ઝડપી, EDએ UK પાસે માગી આ જાણકારી

ધવને અત્યાર સુધી આ મેદાન પર 4 મેચમાં 326 રન બનાવ્યા છે અને તેમાં 2 સદી અને 1 અડધી સદી પણ ફટકારી છે. છેલ્લા 6 વર્ષમાં 2 વખત ઈંગ્લેન્ડમાં ICC ચેમ્પિયન ટ્રોફીનું આયોજન થયું છે અને દરેક વખતે ધવને શાનદાર બેટિંગ કરી છે. વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફીમાં ધવને 5 મેચમાં 358 રન બનાવ્યા હતા. 2017માં ચેમ્પિયન ટ્રોફીમાં 5 મેચમાં 338 રન બનાવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">