Women’s T20 World Cup: ભારતની સતત ચોથી જીત, શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું

ભારતે ICC મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ એ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. તેની સાથે જ ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. ભારત પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યુ છે. શ્રીલંકાને હરાવી ભારતે તેમના ગ્રુપની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર જગ્યા બનાવી લીધી છે. Women's T20 WC: India defeat Sri […]

Women's T20 World Cup: ભારતની સતત ચોથી જીત, શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 9:17 AM

ભારતે ICC મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ એ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. તેની સાથે જ ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. ભારત પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યુ છે. શ્રીલંકાને હરાવી ભારતે તેમના ગ્રુપની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર જગ્યા બનાવી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય મહિલા ટીમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી 2020 ટી-20 વિશ્વ કપમાં અત્યાર સુધી અજય છે. આ મેચમાં શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા, જ્યારે ભારતે 14.4 ઓવરમાં ત્રણ વિકેટ પર 116 રન બનાવી જીત દાખલ કરી. ભારત માટે શેફાલી વર્માએ સૌથી વધારે 47 રનની ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન બનાવ્યા, તે સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્જ અને દીપ્તિ શર્માએ 15-15 રન બનાવ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Women’s T20 World Cup:16 વર્ષની શેફાલી વર્માએ ક્રિકેટ દિગ્ગજોના જીત્યા દિલ, સચિન- સેહવાગે કરી પ્રશંસા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">