ગર્ભવતી મહિલાને ન મળી સારવાર, બાળકને પગથિયાં પર આપ્યો જન્મ, જુઓ VIDEO

ડોક્ટરને ભગવાન સમાન માનવામાં આવે છે, પરંતુ ઉત્તરપ્રદેશના ગોંડામાં ડોક્ટરના વરવા રૂપને જોઈને રાક્ષસ પણ શરમાઈ જાય તેવી ઘટના સામે આવી. ગોંડામાં આવેલા જિલ્લા મહિલા હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા પ્રસૂતિનો દુખાવો થતાં સારવાર લેવા પહોંચી હતી. પરંતુ હાજર ડોક્ટર કે નર્સે મહિલાની સારવાર કરવાને બદલે તેને હોસ્પિટલમાંથી કાઢી મૂકી. જેથી મહિલાએ હોસ્પિટલના પગથિયાં પર બાળકને […]

ગર્ભવતી મહિલાને ન મળી સારવાર, બાળકને પગથિયાં પર આપ્યો જન્મ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 10:19 AM

ડોક્ટરને ભગવાન સમાન માનવામાં આવે છે, પરંતુ ઉત્તરપ્રદેશના ગોંડામાં ડોક્ટરના વરવા રૂપને જોઈને રાક્ષસ પણ શરમાઈ જાય તેવી ઘટના સામે આવી. ગોંડામાં આવેલા જિલ્લા મહિલા હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા પ્રસૂતિનો દુખાવો થતાં સારવાર લેવા પહોંચી હતી. પરંતુ હાજર ડોક્ટર કે નર્સે મહિલાની સારવાર કરવાને બદલે તેને હોસ્પિટલમાંથી કાઢી મૂકી. જેથી મહિલાએ હોસ્પિટલના પગથિયાં પર બાળકને જન્મ આપ્યો. પીડિત મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે મહિલા આખી રાત પગથિયાં પર બેસી રહી પરંતુ ડોક્ટરે કોઈ મદદ ન કરી, તો બીજી તરફ ડોક્ટરે આ તમામ આરોપોને ફગાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">