મુંદ્રાની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની ધરપકડ

મુંદ્રાની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની ધરપકડ


રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મુંદ્રાની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. વિગતવાર વાત કરીએ તો પીડિતા સાથે સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવેલા આરોપી જાહિદ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા.

આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી વિરુદ્ધ અપહરણના કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા

જો કે આરોપી પરિણીત હોવાની જાણ થતા યુવતીએ સંબંધો તોડી નાખ્યા હતા. આ દરમિયાન યુવતી રાજકોટ આવતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે પીડિતાએ આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati