એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ ઉડાવશે જેટ એરવેઝના વિમાન?

જેટ એરવેઝના ઘણા વિમાન આવતા અઠવાડિયાથી ઉડી શકે છે. સુ્ત્ર દ્વારા મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટ જેટ એરવેઝના 30થી 40 બોઈંગ 737 વિમાનોને ઉડાવવા માટે તૈયાર છે. ત્યારે એરઈન્ડિયા 5 બોઈંગ 777 અને ઘણાં B737 વિમાનોને ઉડાવશે. 10 દિવસની અંદર 40-45 વિમાન જેટના ફરીથી ઉડવા લાગશે. તેનાથી જેટ એરવેઝના ઘણાં કર્મચારીઓને કામ અને પૈસા મળી […]

એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ ઉડાવશે જેટ એરવેઝના વિમાન?
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 4:09 AM

જેટ એરવેઝના ઘણા વિમાન આવતા અઠવાડિયાથી ઉડી શકે છે. સુ્ત્ર દ્વારા મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટ જેટ એરવેઝના 30થી 40 બોઈંગ 737 વિમાનોને ઉડાવવા માટે તૈયાર છે.

ત્યારે એરઈન્ડિયા 5 બોઈંગ 777 અને ઘણાં B737 વિમાનોને ઉડાવશે. 10 દિવસની અંદર 40-45 વિમાન જેટના ફરીથી ઉડવા લાગશે. તેનાથી જેટ એરવેઝના ઘણાં કર્મચારીઓને કામ અને પૈસા મળી શકશે. કારણ કે આ વિમાનોને ક્રૂ મેમ્બરની સાથે ભાડે લેવામાં આવશે.

TV9 Gujarati

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ફલાઈટમાં વધારો થવાથી ટિકીટની ભાવમાં સ્થિરતા આવશે. તેની શરૂઆત નજીકના રૂટથી થશે. એક વખત જ્યારે લંડન, દુબઈ, અને સિંગાપુર જેવા શહેરો માટે B777 વિમાન ચાલુ થશે તો આતંરરાષ્ટ્રીય રૂટ પર પણ ટિકીટના ભાવ સામાન્ય થઈ શકશે.

નાગરિક ઉડ્ડયન સચિવ પી.એસ. ખરલાએ જણાવ્યુ હતુ કે નજીકના રૂટ પર 75 વિમાન સિસ્ટમથી બાહર થઈ ગયા છે. અન્ય ભારતીય વિમાન કંપનીઓએ છેલ્લા 5 મહીનામાં 58 વિમાનોને સામેલ કર્યા છે. તે છતાં 17 વિમાનો ઓછા છે. જો 30થી 45 વિમાન એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટની સાથે ઉડવા લાગશે તો નજીકના રૂટ પર ગેપ થોડી ભરી શકાશે અને ટિકીટના ભાવ ઓછા થવામાં પણ મદદ મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">