VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરામાં જ ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. આ ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે. આ પણ વાંચોઃ  ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું Web Stories View more 30 લાખની […]

VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો
Follow Us:
| Updated on: Sep 14, 2019 | 5:32 PM

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરામાં જ ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. આ ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે.

આ પણ વાંચોઃ  ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યાં એક મહિલાએ પોતાના પતિને પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં રંગે હાથે પકડી પાડ્યો. અને પછી તો શું ? પત્ની સાથે તેમના પરિવારે પણ રંગીન મિજાજ ધરાવતા પતિની અને તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી નાખી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">