સમગ્ર દુનિયા લડી રહી છે કોરોનાની સામે જંગ, જાણો ભારતની સ્થિતિ શું છે?

કોરોનાની કોઈ જ દવા હજી સુધી શોધી શકાય નથી અને લોકડાઉન એક જ વિકલ્પ છે.  દુનિયાની હાલત કોરોનાની સામે લડતા લડતા કફોડી બની છે. એક દિવસમાં જ હજારો લોકો મરી રહ્યાં છે. દુનિયામાં 35 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. જાણીએ દુનિયાની સાપેક્ષમાં ભારત કોરોના વાઈરસની સામે કેવી રીતે લડાઈ લડી રહ્યું […]

સમગ્ર દુનિયા લડી રહી છે કોરોનાની સામે જંગ, જાણો ભારતની સ્થિતિ શું છે?
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 4:27 PM

કોરોનાની કોઈ જ દવા હજી સુધી શોધી શકાય નથી અને લોકડાઉન એક જ વિકલ્પ છે.  દુનિયાની હાલત કોરોનાની સામે લડતા લડતા કફોડી બની છે. એક દિવસમાં જ હજારો લોકો મરી રહ્યાં છે. દુનિયામાં 35 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. જાણીએ દુનિયાની સાપેક્ષમાં ભારત કોરોના વાઈરસની સામે કેવી રીતે લડાઈ લડી રહ્યું છે અનેે ભારતમાં કેટલાં કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો :   નર્મદા: પોલીસના ડંડાથી બચવું હોય તો ઘરમાં રહો, ડ્રોનથી દરેક જગ્યા પર પોલીસની નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">