ક્યારેક સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘મારા બાળકો રોડ પર ભીખ માંગશે, પણ રાજકારણમાં નહીં આવે’ !

રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઔપચારિક પ્રવેશ બાદ કૉંગ્રેસમાં ઉત્સાહનું મોજુ છે. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પ્રિયંકા કદાચ 4 ફેબ્રુઆરીએ લખનઉમાં જઈ કૉંગ્રેસ મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી શકે છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

ક્યારેક સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘મારા બાળકો રોડ પર ભીખ માંગશે, પણ રાજકારણમાં નહીં આવે’ !
Follow Us:
| Updated on: Jan 25, 2019 | 10:35 AM

રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઔપચારિક પ્રવેશ બાદ કૉંગ્રેસમાં ઉત્સાહનું મોજુ છે.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પ્રિયંકા કદાચ 4 ફેબ્રુઆરીએ લખનઉમાં જઈ કૉંગ્રેસ મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રિયંકાની ચોતરફ ચર્ચાઓ વચ્ચે શું તમે આ વાત જાણો છો કે સોનિયા ગાંધી ક્યારેય નહોતા ઇચ્છતા કે તેમના બાળકો રાજકારણમાં આવે. સોનિયાનો આની સામે સખત વાંધો હતો.

દરબાર પુસ્તક અને તેના લેખિકા તવલીન સિંહ

દરબાર પુસ્તક અને તેના લેખિકા તવલીન સિંહ

પત્રકાર તલવીન સિંહે પોતાના પુસ્તક ‘દરબાર’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

‘દરબાર’માં લખવામાં આવ્યું છે, ‘વાતો-વાતોમાં જ સોનિયા ગાંધીને તવલીન સિંહે પૂછ્યું કે શું તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો રાજકારણમાં આવે ? જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા બાળકો રોડ પર ભીખ માંગી લેશે, પણ રાજકારણમાં ક્યારેય નહીં આવે.’

જોકે સોનિયા ગાંધીએ તવલીન સિંહ સાથેની આ વાતચીત પોતાના પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ ભાવુકતામાં આ નિવેદન આપ્યું હશે, પરંતુ આજે તો સોનિયા ગાંધીના બંને બાળકો રાહુલ અને પ્રિયંકા રાજકારણમાં આવી ચુક્યાં છે.

[yop_poll id=801]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">