WhatsApp પર આ પ્રકારે મેસેજ મોકલતાં પહેલા ચેતી જજો, નહીં તો થશે કાયદાકીય કાર્યવાહી

ચેટ એપ્લિકેશન વોટસએપે મોટુ પગલું ભરતાં બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. વોટસએપે પોતાના બ્લોગમાં કહ્યું કે તે આ પ્રકારના વોટસએપ એકાઉન્ટને બંધ કરી દેશે, જે બલ્કમાં મેસેજ મોકલે છે.   Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે […]

WhatsApp પર આ પ્રકારે મેસેજ મોકલતાં પહેલા ચેતી જજો, નહીં તો થશે કાયદાકીય કાર્યવાહી
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 9:52 AM

ચેટ એપ્લિકેશન વોટસએપે મોટુ પગલું ભરતાં બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. વોટસએપે પોતાના બ્લોગમાં કહ્યું કે તે આ પ્રકારના વોટસએપ એકાઉન્ટને બંધ કરી દેશે, જે બલ્કમાં મેસેજ મોકલે છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

તે સિવાય તે લોકોના એકાઉન્ટની સામે પણ એક્શન લેવામાં આવશે, જે ફટાફટ ગ્રુપ બનાવે છે. હાલમાં વોટસએપનો આ નિર્ણય માત્ર વોટસએપના બિઝનેસ એકાઉન્ટ માટે જ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વોટસએપ બિઝનેસ એકાઉન્ટ 5 મિનિટ પહેલા જ બનાવે છે અને તે એકાઉન્ટ દ્વારા 15 સેકેન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો કંપની તે એકાઉન્ટની સામે કાયદાકીય કાર્યવાહી કરશે. કંપની તે એકાઉન્ટને બંધ પણ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સિવાય મિનિટોમાં ડઝનથી વધુ ગ્રુપ બનાવનારા વોટસએપ એકાઉન્ટ પણ નિશાના પર રહેશે. વોટસએપે આ નિર્ણય સ્પેમ મેસેજ પર લગામ લગાવવા માટે લીધો છે. તમને જણાવી દઈએ કે વોટસએપનો આ નિયમ 7 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ વોટસએપે સ્પેમ અને બલ્ક મેસેજ પર લગામ લગાવવા માટે બલ્કમાં મેસેજ ફોરવર્ડિગને બંધ કરી દીધુ છે. ત્યારે યૂઝર્સ એક વખતમાં માત્ર 5 લોકોને જ કોઈ મેસેજ ફોરવર્ડ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">