WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat

વોટસએપ હવે તમારા માટે એક એવું સિક્યુરીટી ફિચર લાવી રહ્યું છે જેના લીધે તમારી ચેટ કોઈપણ નહીં વાંચી શકે. સિક્યુરીટીને લઈને હંમેશા લોકોના સવાલો હોય છે ત્યારે વોટસએપ આ દિશામાં એક આગળ વધી રહ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more હેલિકોપ્ટર 1 […]

WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat
Follow Us:
| Updated on: Aug 16, 2019 | 1:01 PM

વોટસએપ હવે તમારા માટે એક એવું સિક્યુરીટી ફિચર લાવી રહ્યું છે જેના લીધે તમારી ચેટ કોઈપણ નહીં વાંચી શકે. સિક્યુરીટીને લઈને હંમેશા લોકોના સવાલો હોય છે ત્યારે વોટસએપ આ દિશામાં એક આગળ વધી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો:   મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત, બે વ્યક્તિ દટાયા, જુઓ VIDEO

એક અહેવાલ મુજબ વોટસએપ ડેવલપર્સના બીટા વર્ઝનમાં ફિંગર પ્રિન્ટ લોકના ફિચર્સને રોલ આઉટ કરી દેવાયું છે. 8 મહિના બાદ આ ફિચર્સેને બીટા ટેસ્ટિંગ વર્ઝનમાં લાવવામાં આવ્યું છે. આ બાબતે વોટસએપની ડેવલપર્સ ટીમ કામ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગામી સમયમાં તમે જેવી રીતે તમારો ફોન ફિંગર પ્રિન્ટથી અનલોક કરો છો તેવી જ રીતે ફિંગર પ્રિન્ટથી વોટસએપને લોક કરી શકશો. તમારા સિવાય કોઈપણ વોટસએપને ખોલી શકશે નહીં. ટૂંક સમયમાં જ વોટસએપ બધા જ વર્ઝનમાં આ સિસ્ટમ લાવી શકે છે અને તેના લીધે વ્યક્તિ મેસેજની સુરક્ષામાં વધારો થઈ શકશે. કોઈપણ તમારી મંજૂરી વિના મેસેજ વાંચી શકશે નહીં.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">