વોટસએપમાં જો કોઈ આવા મેસેજ પર ક્લિક કર્યું તો મુકાશો મુશ્કેલીમાં! વાંચો વિગત

વોટસએપ ફરીથી ખતરામાં આવ્યું છે અને લોકોને ફેક મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. નવા વર્ષના મેસેજ મોકલીને લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. લોકોને લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે કે અને બાદમાં લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

વોટસએપમાં જો કોઈ આવા મેસેજ પર ક્લિક કર્યું તો મુકાશો મુશ્કેલીમાં! વાંચો વિગત
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 10:42 AM

વોટસએપ ફરીથી ખતરામાં આવ્યું છે અને લોકોને ફેક મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. નવા વર્ષના મેસેજ મોકલીને લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. લોકોને લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે કે અને બાદમાં લોકોને છેતરવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો :   અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણની ઘટના! પ્રિયંકા ગાંધીએ વીડિયો અપલોડ કરી ભાજપ પર કર્યા પ્રહારો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો કેવી રીતે લોકોને બનાવવામાં આવે છે શિકાર? નવા વર્ષની અભિનંદન આપતી એક જાહેરાતની લિંક લોકોને વોટસએપમાં મોકલવામાં આવી રહી છે અને બાદમાં કોઈ ગિફ્ટના બહાને ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. જ્યારે ક્લિક કરો ત્યારે જાહેરાત આવે છે અને બાદમાં સબ્સ્ક્રાઈબ કરીને પર્સનલ ડેટા માગવામાં આવે છે. જેમાં નામ, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત, ઈમેઈલ વગેરે માગવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વિગત પરથી લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. અમુક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ વેબસાઈટના નામે ખોટી લિંક બનાવવામાં આવે છે. બાદમાં ફ્રી પ્રોડક્ટ આપવાનો ખોટો વાયદો કરીને લિંક પર ક્લિક કરીને લોકોને છેતરવામાં આવે છે. આમ કોઈપણ શોપિંગના નામે લિંક આવે તો ચેતી જજો અને લિંક પર ક્લિક કરવાનું ટાળશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">