વોટ્સએપને લઈને આવ્યા સારા સમાચાર! થશે મોટા ફેરફારની જાહેરાત

વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક ફેસબુકે તાજેતરમાં જ વોટ્સએપમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. ફેસબુકે જાહેર કરેલા કેટલાક ફેરફારો બીટા વર્ઝન અપડેટમાં દેખાવા માંડ્યા છે. લેટેસ્ટ અપડેટમાં વોટ્સએપને ફિંગર પ્રિન્ટ લોકનો સપોર્ટ મળ્યો છે. આ સાથે એપ સેટિંગ્સમાં ‘ફેસબુકથી વ્હોટ્સએપ’ નો ટેગ પણ એડ કરવામાં આવ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

વોટ્સએપને લઈને આવ્યા સારા સમાચાર! થશે મોટા ફેરફારની જાહેરાત
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 11:49 AM

વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક ફેસબુકે તાજેતરમાં જ વોટ્સએપમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. ફેસબુકે જાહેર કરેલા કેટલાક ફેરફારો બીટા વર્ઝન અપડેટમાં દેખાવા માંડ્યા છે. લેટેસ્ટ અપડેટમાં વોટ્સએપને ફિંગર પ્રિન્ટ લોકનો સપોર્ટ મળ્યો છે. આ સાથે એપ સેટિંગ્સમાં ‘ફેસબુકથી વ્હોટ્સએપ’ નો ટેગ પણ એડ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
બીટા એપ્લિકેશન ખોલ્યા પછી ‘ફેસબુકથી ફેસબુક’ સૌથી નીચે લખેલું દેખાય છે. થોડા દિવસો પહેલા ફેસબુકે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં આ મોટો ફેરફાર કરવાની વાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વિકલ્પ પણ ટૂંક સમયમાં વોટ્સએપ પર ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે, જેના દ્વારા ફેસબુક પર વોટ્સએપ પરથી સીધી સ્ટેટસ અને સ્ટોરી પોસ્ટ કરી શકાશે. ફેસબુકમાં પણ આવા વિકલ્પો આવી રહ્યા છે, જેના દ્વારા પોસ્ટ્સ સીધા વોટ્સએપ પર શેર કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">