શું બદલાશે દેશની રાજધાનીનું નામ? દિલ્હી, ડેલ્હી અને દેહલીમાંથી કોના પર લાગશે મહોર?

દેશની સંસદમાં દિલ્હીને સંપૂર્ણ નામ આપવા માટેનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ વિજય ગોયલના શહેરનું નામ દિલ્હી અને ડેલ્હી કહેવાય છે, જેના કારણે મૂંઝવણ છે. તેઓ ઈચ્છે છે કે કોચીનનું નામ બદલી કોચી બનાવવામાં આવ્યું. ગોહાટી બદલીને ગુવાહાટી થયું, બોમ્બે બદલીને મુંબઈ થયું, ઈંદૂરનું ઈન્દોર થયું, પૂના પણ પૂણે કરવામાં આવ્યું અને ન્યુ ડેલ્હી […]

શું બદલાશે દેશની રાજધાનીનું નામ? દિલ્હી, ડેલ્હી અને દેહલીમાંથી કોના પર લાગશે મહોર?
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 10:14 AM

દેશની સંસદમાં દિલ્હીને સંપૂર્ણ નામ આપવા માટેનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ વિજય ગોયલના શહેરનું નામ દિલ્હી અને ડેલ્હી કહેવાય છે, જેના કારણે મૂંઝવણ છે. તેઓ ઈચ્છે છે કે કોચીનનું નામ બદલી કોચી બનાવવામાં આવ્યું. ગોહાટી બદલીને ગુવાહાટી થયું, બોમ્બે બદલીને મુંબઈ થયું, ઈંદૂરનું ઈન્દોર થયું, પૂના પણ પૂણે કરવામાં આવ્યું અને ન્યુ ડેલ્હી સંપૂર્ણ બંધ થશે અને એક જ નામ બધે બોલવામાં અને લખવામાં આવશે તે છે દિલ્હી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
દિલ્હીનું નામ ક્યાંથી આવ્યું તેની ખાતરી નથી પરંતુ આ શહેરનું નામ રાજા દિલ્લુના નામ પરથી આવ્યું હતું, જે પ્રાચીન મૌર્ય સામ્રાજ્યનો અનુગામી હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક ઈતિહાસકારોએ શહેરનું નામ ‘ઉંબરો’ શબ્દ સાથે જોડે છે, કારણ કે તે ગંગાના મેદાન તરફ જવા માટે શહેરનો એક પ્રારંભ છે. હવે ગોયલ સાહેબે તારણ કાઢ્યું છે કે શહેરનું નામ એક એવું હોવું જોઈએ જે તેની સંસ્કૃતિ અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે અને આવું નામ ડેલ્હી નથી. તેઓ ઈચ્છે છે કે શહેરના નામની જોડણી એક સરખી હોવી જોઈએ. જેમને હિન્દીમાં દિલ્હી અને અંગ્રેજીમાં Dilli હોવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્રિટિશરોએ આ શહેરનું નામકરણ કર્યું તેના 13 વર્ષ પહેલાં એક સજ્જનને વિચાર આવ્યો જે આજે વિજય ગોયલ કહી રહ્યા છે. વર્ષ 1913 માં તેમણે તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગને લખ્યું હતું કે બ્રિટિશ મોટા ભાગે ડેલ્હી બોલે છે જે ખોટું છે. હકીકત એ છે કે નામ દિલ્હી કે દેહલી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">