શું છે AGR? જેના કારણે ટેલિકોમ કંપનીઓને થઈ કરોડોની નુકશાની! જુઓ VIDEO

ભારતની બે મોટી ટેલિકોમ કંપની ખોટમાં છે. બીજા ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે વોડાફોન આઈડિયાને રૂ. 50,921 કરોડનું નુકસાન થયું છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં એક ક્વાર્ટરની અંદરની આ સૌથી મોટી ખોટ છે. એરટેલને બીજા ક્વાર્ટરમાં રૂ. 23,045 કરોડનું નુકસાન થયું છે. બંને કંપનીઓએ તેમના નિવેદનમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) નો ઉલ્લેખ કર્યો […]

શું છે AGR? જેના કારણે ટેલિકોમ કંપનીઓને થઈ કરોડોની નુકશાની! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 9:28 AM

ભારતની બે મોટી ટેલિકોમ કંપની ખોટમાં છે. બીજા ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે વોડાફોન આઈડિયાને રૂ. 50,921 કરોડનું નુકસાન થયું છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં એક ક્વાર્ટરની અંદરની આ સૌથી મોટી ખોટ છે. એરટેલને બીજા ક્વાર્ટરમાં રૂ. 23,045 કરોડનું નુકસાન થયું છે. બંને કંપનીઓએ તેમના નિવેદનમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) નો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે જો એજીઆરમાં રાહત નહીં મળે તો કંપની ચલાવવી મુશ્કેલ બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">