VIDEO: જો તમે તમારા બાળકને રાખવા માંગો છો તંદુરસ્ત! તો આપો આ ખોરાક
બાળકને તંદુરસ્ત રાખવા માટે એને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ મળવા જોઈએ. તે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેનાથી રોગોની સામે લડવાની તાકાત મળે છે. પૌષ્ટિક ખોરાક બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરે છે તેથી જો બાળકોને શરૂઆતથી જ સારૂ ભોજન આપવામાં આવે તો ઉંમરની સાથે શારીરિક વિકાસ પણ સારો થશે અને તંદુરસ્ત પણ […]
બાળકને તંદુરસ્ત રાખવા માટે એને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ મળવા જોઈએ. તે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેનાથી રોગોની સામે લડવાની તાકાત મળે છે. પૌષ્ટિક ખોરાક બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરે છે તેથી જો બાળકોને શરૂઆતથી જ સારૂ ભોજન આપવામાં આવે તો ઉંમરની સાથે શારીરિક વિકાસ પણ સારો થશે અને તંદુરસ્ત પણ રહેશે સાથે ગંભીર બિમારીઓથી પણ બચશે. અમે આજે જણાવીશું કે નાનપણથી જ બાળકોને કયો ખોરાક આપવો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: દિવાળી પહેલાં જ ખરીદી લો સોનું! દિવાળી પર વધી શકે છે સોનાના ભાવ