વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાને મંગળવારે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લારાને મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય […]

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા
Follow Us:
| Updated on: Jun 25, 2019 | 2:51 PM

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાને મંગળવારે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લારાને મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બ્રાયન લારાને લઈને હોસ્પિટલ દ્વારા કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી પણ સુત્રો કહી રહ્યાં છે કે લારાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેના લીધે જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્રાયન લારા વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ચેનલમાં કમેન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ એક હોટેલમાં ઈવેન્ટ માટે ગયા હતા અને ત્યાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બ્રાયન લારાની વાત કરીએ તો તેઓ એક સર્વેશ્રેષ્ઠ ક્રિકેટર રહી ચૂક્યાં છે. તેઓએ અનેક વિક્રમો બનાવ્યા છે. એક જ ઈનિંગમાં 500 રન ઝીંકવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

આ પણ વાંચો:  સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">