ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ પણ વાંચો: VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા Web Stories View more માત્ર 5000 […]

ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 7:04 AM

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી છે. ગઈકાલે પણ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">