અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રનનો કેસ, 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદમાં ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને ફરી જેલ ભેગા થવુ પડશે કે નહીં તેના પર આજે ચુકાદો આવશે. વર્ષ 2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બીએમડબલ્યુ કારમાં સવાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતા. […]

અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રનનો કેસ, 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આવે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 7:43 AM

અમદાવાદમાં ચકચારી વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને ફરી જેલ ભેગા થવુ પડશે કે નહીં તેના પર આજે ચુકાદો આવશે. વર્ષ 2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બીએમડબલ્યુ કારમાં સવાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં શિવમ દવે અને રાહુલ પટેલના મોત થયા હતા. આ ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મહેસાણાના સૂર્ય મંદિરમાં 2 દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ, જુઓ VIDEO

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">