અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.   Web Stories View more કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ 700 […]

અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:57 PM

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાઈટ ફેસ્ટીવલ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો હતો. પરંતુ આજે કેમ બંધ કરી દેવાયો તેનો તંત્રએ કોઈ ઉત્તર ન આપતાં મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી છે. કોઈ પુણેથી આવ્યું હતું તો કોઈ સુરતથી તમામને પતંગોત્સવની મજા માણવાનો ઉત્સાહ હતો. પરંતુ તંત્રએ તેમની મજા બગાડી દીધી. તંત્રની લાલિયાવાડીના કારણે લોકોએ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">