ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની […]

ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 05, 2019 | 8:47 AM

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રોચક વાત એ છે કે આ મેદાન પર બંન્ને ટીમો અત્યાર સુધી 3-3 મેચ રમી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ જ્યાં આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઉતરશે તો ફાફ ડુ પ્લેસિસની ટીમ પોતાની ત્રીજી મેચ રમશે. તેને યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર મળી છે.

જાણો સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલિક રોમાંચક વાતો ધ રોજ બાઉલ સ્ટેડિયમની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. આ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ હૈંપશાયરનું હોમ ગ્રાઉન્ડ છે. આ નવું ગ્રાઉન્ડ છે, જ્યાં વિશ્વકપ રમાશે. આ પહેલા કોઈ વિશ્વકપની મેચ આ મેદાન પર રમાઇ નથી, પરંતુ આ વખતે અહીં કુલ 5 મેચ રમાશે.

આ પણ વાંચો: વિશ્વ કપની પ્રથમ મેચમાં સૌરવ ગાંગૂલી અને ધોનીની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો કેમ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">