વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે ફટકારી સદી, તોડ્યો આ ખેલાડીનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પીંક બોલથી એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આની સાથે જ અન્ય એક રેકોર્ડ પણ વિરાટ કોહલીએ બનાવ્ચો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 70મી સદી ફટકારી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પીંક બોલથી એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આની સાથે જ અન્ય એક રેકોર્ડ પણ વિરાટ કોહલીએ બનાવ્ચો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 70મી સદી ફટકારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?
ભારતીય ટીમના કપ્તાન કોહલીએ બાંગ્લાદેશના બોલરોને ભારે હંફાવ્યા હતા. પીંક બોલ સાથેની પહેલી જ મેચમાં કોહલીએ સદી ફટકારી છે. આ સિવાય કોહલીએ કપ્તાન પદ પર રહીને ટેસ્ટ મેચમાં 20મી સદી ફટકારી છે. આમ દિગ્ગજ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટીંગને પણ કોહલીએ પછાડી દીધા છે. ટેસ્ટમાં રિકી પોન્ટીંગે 19 જ સદી ફટકારી છે. જો કે હજુ 5 સદી ફટકાર્યા બાદ જ કપ્તાન કોહલી ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડી શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિરાટ કોહલીએ 70મી સદી આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં ફટકારી છે. આમ એ પણ એક નવો રેકોર્ડ જ છે. પીંક બોલથી સદી ફટકારીને પણ કોહલીએ વિક્રમ સર્જી દીધો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]