WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલ પર TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 16-04-2024 UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર […]

WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 7:18 AM

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલ પર TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

વિરાટ કોહલીએ આગામી રવિવારે ઑસ્ટ્રેલિયા સામે યોજાનાર પ્રથમ ટી-20 મૅચ પહેલા શનિવારે કહ્યું કે ટીમનું સ્ટૅંડ એ જ હશે કે જે દેશ, BCCI અને સરકાર નક્કી કરશે. તેમણે કહ્યું કે લેવાયો નિર્ણય તેમને અને આખી ટીમને મંજૂર રહેશે.

કોહલીએ પુલવામા આતંકી હુમલાના સવાલ પર કહ્યું, ‘આતંકી હુમલાની ઘટના દુઃખદ હતી. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે મારી અને ટીમ તરફથી સંવેદનાઓ છે. આ (પાકિસ્તાન સાથે રમવા) સંબંધમાં દેશ, સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય કરશે, અમને મંજૂર હશે.’

નોંધનીય છે કે ગઈકાલે બીસીસીઆઈની સીઓએની બેઠકમાં WORLD CUP 2019 સહિત તમામ મૅચોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા કે ન રમવાનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડવાનો નિર્ણય કરાયો હતો.

[yop_poll id=1719]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">