કાયદાનું ઉલ્લંઘન: તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણીનો VIDEO વાઈરલ

સુરતમાં વધુ એક જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે.  પોલીસે આ બાબતે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.  આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે અને તે સુરતના ઉધના વિસ્તારનો જાણવા મળી રહ્યું છે. આ વીડિયોને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  જોખમી રીતે […]

કાયદાનું ઉલ્લંઘન: તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણીનો VIDEO વાઈરલ
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 11:35 AM

સુરતમાં વધુ એક જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે.  પોલીસે આ બાબતે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.  આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે અને તે સુરતના ઉધના વિસ્તારનો જાણવા મળી રહ્યું છે. આ વીડિયોને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  જોખમી રીતે જન્મદિવસની જાહેરમાં ઉજવણી ન કરવાનું પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">