મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે […]

મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 11:32 AM

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/Phogat_Vinesh/status/1174965826375438339?s=20

આ પણ વાંચો :   સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

વિનેશ ફોગાટે બુધવારના રોજ બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા મારિયા પ્રેવોલાર્કીને હરાવીને તેઓએ આ સફળતા મેળવી છે. વિનેશ ટોક્યોમાં યોજાનારી ઓલંપિકમાં ક્વોલીફાય કરનારી પ્રથમ મહિલા બની ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">