જાણો એ ગામ વિશે જ્યાં દશેરાના દિવસે લોકો એકબીજા સાથે યુદ્ધ કરે છે!

દશેરાનો તહેવાર એક સત્યના વિજયનો તહેવાર ગણવામાં આવે છે. નવલા નોરતાની નવ રાત બાદ આ તહેવાર આવે છે. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો તેના લીધે દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]

જાણો એ ગામ વિશે જ્યાં દશેરાના દિવસે લોકો એકબીજા સાથે યુદ્ધ કરે છે!
Follow Us:
| Updated on: Oct 07, 2019 | 4:57 PM

દશેરાનો તહેવાર એક સત્યના વિજયનો તહેવાર ગણવામાં આવે છે. નવલા નોરતાની નવ રાત બાદ આ તહેવાર આવે છે. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો તેના લીધે દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે

જ્યાં પુરા દેશમાંથી ઉત્સાહની સાથે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય તો તમને કોઈ કહે કે લોકો એકબીજાની સાથે આ દિવસે ઝઘડે પણ છે તો કેવું લાગે? ઉત્તરાખંડમાં એક ગામ આવેલું છે ત્યાં લોકો દશેરાના દિવસે એકબીજાની સાથે યુદ્ધ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આખા વર્ષ દરમિયાન કરેલાં પાપમાંથી મુક્તિ મેળવવા માટે લોકો યુદ્ધ કરે છે. તેઓ ગાગલી નામના ઝાડના ડંડાઓ સાથે યુદ્ધ કરે છે. સ્થાનિય ભાષામાં આ તહેવારને પાઈતા કહેવામાં આવે છે. આમ ઘણાં એવા ગામો ભારતમાં છે જેઓ તહેવારોને અલગ રીતે ઉજવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">