વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા અગાઉ કરાયેલી વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે. લાયકાતના ધોરણોમાં ફેરફાર કરીને આજથી ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને […]

વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 8:34 AM

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા અગાઉ કરાયેલી વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે. લાયકાતના ધોરણોમાં ફેરફાર કરીને આજથી ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ અંગે પ્રતિક્રિયા આપતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ ઉર્જા વિભાગ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ લાયકાતના ધોરણોમાં ફેરફારના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડિસેમ્બર અંત સુધીમાં વધુ રોજગારી કેવી રીતે મળે એ માટે કામગીરી કરવામાં આવી છે. 2,087 જગ્યા માટે પરીક્ષા થશે. જેમાં BA,B.Com 55 % સાથે પાસ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે એન્જીનીયરની ભરતી પ્રક્રિયા અલગ છે. જૂની જાહેરાત રદ કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે જૂની ભરતી બંધ રાખવાનું કારણ એમાં EBCની જોગવાઈ કરવામાં આવી ન હતી. જૂની પરીક્ષામાં અરજી 350 પદ માટે હતી, જે રદ કરવામાં આવી છે અને હવે 2000 જેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગે 40 લોકોના જીવ બચાવ્યા

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">