‘વિધવા મા માટે સારો વર જોઈએ છે’ દીકરાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ

સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અમુક લોકો આ પોસ્ટના વખાણ કરી રહ્યાં છે તો અમુક લોકો આ પોસ્ટને વખોડી રહ્યાં છે. આ પોસ્ટ એક દીકરા દ્વારા પોતાની વિધવા માતા માટે કરવામાં આવી છે. જેમાં દીકરો વિધવા મા માટે યોગ્ય વરની શોધમાં છે. આ પણ વાંચો :   સબરીમાલા મંદિર […]

'વિધવા મા માટે સારો વર જોઈએ છે' દીકરાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ
Follow Us:
| Updated on: Nov 14, 2019 | 10:23 AM

સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અમુક લોકો આ પોસ્ટના વખાણ કરી રહ્યાં છે તો અમુક લોકો આ પોસ્ટને વખોડી રહ્યાં છે. આ પોસ્ટ એક દીકરા દ્વારા પોતાની વિધવા માતા માટે કરવામાં આવી છે. જેમાં દીકરો વિધવા મા માટે યોગ્ય વરની શોધમાં છે.

આ પણ વાંચો :   સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પોસ્ટમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ફ્રેંચ કોલોનીમાં રહેનારા ગૌરવ અધિકારી લખે છે કે મારે પોતાની વિધવા મા ડોલા અધિકારી માટે એક યોગ્ય વર જોઈએ છે. હું રોજગાર માટે વધારે સમય ઘરથી બહાર જ રહેતો હોઉં છું. આવા સમયે મારી મા એકલી પડી જાય છે. મને લાગે છે કે એકાકી જીવન વિતાવવા કરતાં બધાને સારું જીવન જીવવાનો અધિકાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પોસ્ટના લીધે ગૌરવ અધિકારી ચર્ચામાં આવ્યા છે. લોકો પોસ્ટને જોઈને ગૌરવની 45 વર્ષીય માતા સાથે ઘણાં લોકોએ લગ્નની ઈચ્છા પણ વ્ચક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાબતે મજાક તો નહીં ઉડે તે બાબતે ગૌરવે કહ્યુ કે તેઓએ તેમની માતા સાથે વાત કરી હતી. આ ઉપરાંત તેઓ કહે છે કે પીઠ પાછળ લાખો લોકો વાત કરે છે. અત્યાર સુધી સામે કોઈએ કશું જ કહ્યું નથી. વધુમાં તેઓ કહે છે કે મેં પ્રસિદ્ધી મેળવવા માટે આ પોસ્ટ કરી નથી. ઘણાં યુવક-યુવતીઓ મારી જ જેમ પોતાના મા-બાપ વિશે વિચારતા હોય છે પણ સમાજના ડરના લીધે લોકો હિમ્મત કરી શકતાં નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">