બિનસચિવાલયની પરીક્ષાને લઈ કોંગ્રેસનો પુરાવા સાથે મોટો ખુલાસો, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો VIDEO કર્યો જાહેર

બિન સચિવાલયની પરીક્ષાને લઈને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી. પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મોટો ખુલાસો કરતાં પરીક્ષાનો વીડિયો જાહેર કર્યો છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે […]

બિનસચિવાલયની પરીક્ષાને લઈ કોંગ્રેસનો પુરાવા સાથે મોટો ખુલાસો, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો VIDEO કર્યો જાહેર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:33 AM

બિન સચિવાલયની પરીક્ષાને લઈને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી. પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મોટો ખુલાસો કરતાં પરીક્ષાનો વીડિયો જાહેર કર્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જેમાં સુરેન્દ્રનગર, ભાવનગરથી પરીક્ષાના દિવસે ગેરરીતિ થઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના બે સેન્ટરના વીડિયો સામે આવ્યા છે. ત્યારે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ અંગે અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું કે ભાજપના શાસનમાં શિક્ષણનું વેપારીકરણ અને ખાનગીકરણ થયું છે. તલાટી, ટેટ-ટાટ, લોકરક્ષક, બિન સચિવાલયની પરીક્ષામાં પેપર લીક થવા, ભ્રષ્ટાચાર અને વ્યાપક ગેરરીતિ બહાર આવી છે. ત્યારે ભાવનગર, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠામાંથી વ્યાપક ફરિયાદો મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે સરકાર આ મુદ્દે કોઈ તપાસ કરવા માંગતી નથી. ભાજપના માનીતા લોકોને સરકારી નોકરીઓમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ તેની તપાસની માગ અમિત ચાવડાએ કરી છે અને આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી યુવાનોની માગ છે. ત્યારે અમિત ચાવડાએ કહ્યું કે આગામી દિવસોમાં જરૂર જણાશે તો કોંગ્રેસ કાયદાકીય પગલાં પણ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">