VIDEO: અગત્યની ચર્ચા થઈ રહી હતી અને અધિકારીનો ફોન વાગ્યો, જાણો પછી ગોવાના નાયબ મુખ્યમંત્રીએ શું કર્યું?

ગોવાના નાયબ મુખ્યમંત્રીનો એક વીડિયો હાલ ચર્ચામાં છે અને તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પણ થઈ રહ્યો છે. #Goa Deputy Chief Minister Vijai Sardesai sparked outrage on Monday after a video of him knocking a phone out of a government official’s hand in anger when it rang during an interaction went viral.#TV9News pic.twitter.com/baWZAQt0w6 […]

VIDEO: અગત્યની ચર્ચા થઈ રહી હતી અને અધિકારીનો ફોન વાગ્યો, જાણો પછી ગોવાના નાયબ મુખ્યમંત્રીએ શું કર્યું?
Follow Us:
| Updated on: May 07, 2019 | 11:45 AM

ગોવાના નાયબ મુખ્યમંત્રીનો એક વીડિયો હાલ ચર્ચામાં છે અને તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પણ થઈ રહ્યો છે.

ગોવાના નાયબ સીએમ વિજય સરદેસાઈનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન જ બાજુમાં ઉભેલાં એક અધિકારીનો મોબાઈલ ફોન વાગ્યો હતો.  ગોવાના નાયબ સીએમ કોઈ અગત્યના મુદ્દા પર વાત કરી રહ્યાં હોય ત્યારે અધિકારીના આ ફોન વાગવાથી તે ગુસ્સે ભરાઈ ગયા હતા. બાદમાં તેમણે અધિકારીના ફોનને એક હાથ મારીને પછાડી દીધો હતો.

બાજુમાં ઉભા રહેલાં અધિકારીના ફોનને નાયબ મંત્રીના હાથની પછડાટ વાગતા જ તે જમીન પર પડી ગયો હતો અને બાદમાં  અધિકારીએ પોતાના ફોનને ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ ખૂલાસો કરતાં નાયબ સીએમએ કહ્યું કે ગંભીર મુદ્દાની વાત થઈ રહી હતી અને ત્યારે જ ફોન વાગવાથી તેમને ગુસ્સો આવતા આ ઘટના બની હતી. તેમણે આ ઘટનાને લઈને ખેદ પણ વ્ચક્ત કર્યો છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની બહાર જ ધારા-144 લગાવી દેવાઈ, જાતિય સતામણીના કેસમાં CJI ગોગોઈને ક્લિન ચીટ મળતા મહિલા એક્ટિવિસ્ટોનો વિરોધ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">