VIDEO: ગૃહિણીઓના બજેટને ઝટકો, શાકભાજીના ભાવમાં બમણો વધારો
એક તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ છે. ત્યારે બીજી તરફ વધુ વરસી ગયેલા વરસાદે શાકભાજીના ભાવ બમણા કરી દીધા છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા […]
એક તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ છે. ત્યારે બીજી તરફ વધુ વરસી ગયેલા વરસાદે શાકભાજીના ભાવ બમણા કરી દીધા છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો