અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, બોલીવુડ આ ફિલ્મોમાં કર્યું છે સ્ટંટ નિર્દેશનનું કામ

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગનના પિતા વીરુ દેવગનનું અવસાન થયું છે. વીરુ દેવગન બોલીવુડના જાણીતા સ્ટંટ નિર્દેશક હતા. તેમણે પોતાના દીકરા અજય દેવગનની ફિલ્મોમાં પણ સ્ટંટ સીન્સનું નિર્દેશન કર્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો […]

અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, બોલીવુડ આ ફિલ્મોમાં કર્યું છે સ્ટંટ નિર્દેશનનું કામ
Follow Us:
| Updated on: May 27, 2019 | 10:07 AM

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગનના પિતા વીરુ દેવગનનું અવસાન થયું છે. વીરુ દેવગન બોલીવુડના જાણીતા સ્ટંટ નિર્દેશક હતા. તેમણે પોતાના દીકરા અજય દેવગનની ફિલ્મોમાં પણ સ્ટંટ સીન્સનું નિર્દેશન કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અજય દેવગનના પિતા વીરુ દેવગનના નિધનની ખબરથી બોલીવુડમાં ગમગીની છવાઈ ગયી છે. વીરુ દેવગન બોલીવુડના જાણીતા સ્ટંટ નિર્દેશક હતા અને આ ખબરથી બોલીવુડના અભિનેતાઓ પોતાની સંવેદના વ્યક્ત રહ્યાં છે.

વીરુ દેવગને ફિલ્મોમાં ડાયરેક્ટર, રાઈટર, પ્રોડ્યુસર અને એક્શન કોરિયાગ્રાફર તરીકેની પણ ભૂમિકા નિભાવી છે. સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે તેમની પ્રસંશા બોલીવુડમાં થતી હતી. તેઓનો જન્મ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. તેમના ચાર સંતાનો છે. જેમાં અજય દેવગનનો પણ સમાવેશ થાય છે. અનિલે દેવગને રાજુ ચાચા અને બ્લેકમેલ જેવી ફિલ્મોને પણ ડાયરેક્ટ કરેલી છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનમાં આવેલાં ઐતિહાસિક સ્થળ ગુરુ નાનક મહલમાં તોડફોડ, કિંમતી સામાન સહિત દરવાજાઓની કરાઈ ચોરી

વીરુ દેવગને 1999ની સાલમાં હિંદુસ્તાન કી કસમ અને ફિલ્મ ડાયરેક્ટ કરી હતી અને તેમણે ક્રાંતિ, સૌરભ અને સિંધાસનમાં પણ કામ કર્યું હતું. 1992માં આવેલી ફિલ્મ જીગરની કહાણી પણ તેમણે જ લખી હતી.દિલવાલે, લાલ બાદશાહ, મિસ્ટર ઈન્ડિયા, પુકાર, પ્રેમ રોગ, ખૂન ભરી માંગ, ફૂલ ઔર કાંટે, મર મિટેંગે અને ક્યામત જેવી ફિલ્મોમાં પણ તેમણે સ્ટંટ સીન્સને ડિરેક્ટ કર્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">