વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ, ફાયર વિભાગના ચેકીંગમાં પકડાઈ પોલ, ઉદ્યોગપતિઓમાં દોડધામ

વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ, ફાયર વિભાગના ચેકીંગમાં પકડાઈ પોલ, ઉદ્યોગપતિઓમાં દોડધામ

વટવામાં ફાયર વિભાગની NOC વગર ચાલી રહેલા 36 ઉદ્યોગો પર તવાઈ બોલાવી છે. ફાયર વિભાગે તમામ 36 ઉદ્યોગોને બંધ કરી દેતા ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે જયારે અચાનક ચેકિંગ હાથ ધાર્યું ત્યારે તેમને કોઈ સેફટી નોર્મ્સનું પાલન થતું હોય તેમ લાગ્યું નોહ્તું જે બાદ ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

READ  Ahmedabad: Traffic police to submit report in Gujarat HC for work done to solve traffic issues

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments